Shrimad Bhagvad Gita In Gujarati copertina

Shrimad Bhagvad Gita In Gujarati

Shrimad Bhagvad Gita In Gujarati

Di: Katha Saahitya
Ascolta gratuitamente

3 mesi a soli 0,99 €/mese

Dopo 3 mesi, 9,99 €/mese. Si applicano termini e condizioni.

A proposito di questo titolo

નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ વિડિઓ માં ભગવાન શ્રીકૃષ્ણ ની પવિત્ર વાણી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ના પ્રથમ અધ્યાય અને તેનું માહાત્મ્ય સંભળાવવામાં આવ્યા છે. આ ગીતાજીનો મહાત્મય કથા સાંભળવા માત્રથી ભવસાગર પાર ઉતરી જાય છે, ભગવાન શિવજી એ માતા પાર્વતીજીને આ કથા મહાત્મ્ય કહી સંભળાવે છે અને ભગવાન શ્રી વિષ્ણુએ માતા લક્ષ્મીજીને આ કથા કહી સંભળાવી છે, આ કથા સાંભળવા માત્રથી જ ભક્તોનું કલ્યાણ નિશ્ચિત થાય છે ભવના બંધન માં થી મુક્ત થઈને પાપોમાંથી મુક્ત થઈને અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છેKatha Saahitya Induismo Spiritualità
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૬ - દેવાસુર-સંપદવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 16
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં ફળ સહિત દેવી અને આસુરી સંપદાનું કથન કરેલ છે. આસુરી સંપદાના માણસોના લક્ષણો અને એમની અધોગતિનું કથન કરેલ છે. શાસ્ત્ર વિપરીત આચરણોને ત્યજવાની અને શાસ્ત્ર અનુકૂળ આચરણોને આચરવાની પ્રેરણા આપેલ છે.

    Mostra di più Mostra meno
    10 min
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૫ - પુરુષોત્તમયોગ | Shrimad Bhagvad Gita Adhyay 15
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં સંસાર વૃક્ષનું કથન અને ભગવદ્દ પ્રાપ્તિનો ઉપાય વર્ણવેલ છે. તથા જીવાત્માનો વિષય પ્રભાવ સહિત પરમેશ્વર ના સ્વરૂપ નો વિષય ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નો વિષય વર્ણવેલ છે.

    Mostra di più Mostra meno
    14 min
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૪ - ગુણત્રયવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 14
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં જ્ઞાનનો મહિમા તથા પ્રકૃતિ પુરુષ થી થતી જગત ની ઉત્પત્તિ વર્ણવેલ છે. સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણોનું વિષય સમજાવેલ છે. ભગવદ્દ પ્રાપ્તિનો ઉપાય તથા ગુણાતિત પુરુષના લક્ષણો સમજાવેલ છે.

    Mostra di più Mostra meno
    12 min
Ancora nessuna recensione