Vishvamanav copertina

Vishvamanav

Anteprima
Acquista a 8,29 € e inizia la prova
Dopo 30 giorni (60 per i membri Prime), 9,99 €/mese. Puoi cancellare ogni mese
Dopo esserti registrato per un abbonamento, puoi acquistare questo e tutti gli altri audiolibri nel nostro catalogo esteso, ad un prezzo scontato del 30%
Ottieni accesso illimitato a una raccolta di oltre migliaia di audiolibri e podcast originali.
Nessun impegno. Cancella in qualsiasi momento e conserva tutti i titoli acquistati.

Vishvamanav

Di: Jitesh Donga
Letto da: Kshitij Banker
Acquista a 8,29 € e inizia la prova Acquista a 8,29 € e inizia la prova

Dopo 30 giorni, 9,99 €/mese. Cancella quando vuoi.

Dopo 30 giorni, 9,99 €/mese. Cancella quando vuoi.

Acquista ora a 11,98 €

Acquista ora a 11,98 €

Offerte di stagione | 0,99 €/mese per i primi 3 mesi

A seguire 9,99 €/mese – si applicano condizioni. Puoi disdire mensilmente.
ગુજરાતી વર્તમાન સાહિત્યની એક અજોડ મોર્ડન ક્લાસિક કહી શકાય એવી બેસ્ટ-સેલર નવલકથા એટલે વિશ્વમાનવ. આ નવલકથા ગુજરાતી બેસ્ટ-સેલર લેખક જીતેશ દોંગાની પહેલી નવલકથા છે. ૨૦૧૪માં પ્રકાશિત થયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં ૬૦૦૦થી પણ વધુ નકલ વેંચાઈ ચુકી છે. રૂમી નામના એક બાળકની આ સફર છે. લેખક જીતેશ દોંગાની નવલકથાઓનું સૌથી શ્રેષ્ઠ પાસું છે એમનું વર્ણન, વાર્તા, અને સત્ય! આ નવલકથા એક એવા ગાંડા બાળકની વાર્તા છે જેનું મગજ શૂન્ય છે. જે ગાંડું બાળક કચરામાં પડ્યું-પડ્યું પ્લાસ્ટિક ખાતું હોય અને એ બાળક જો પોતાના આત્મ-અવાજને સાંભળીને એક દિવસ દુનિયાનું સૌથી મહાન બાળક બને -- એ વાર્તા જ વાંચકોના હૃદયને દ્રવી ઉઠાડે છે. આ નવલકથાના પાત્રો માત્ર ચાર છે. પ્રકરણ માત્ર ચાર છે. પરંતુ એની અંદરની ઘટનાઓ એવી છે જે ચાલીસ વર્ષ સુધી પણ વાંચકના મનમાંથી જાય નહીં. તમારી આંતરિક દ્રષ્ટિને એ જડમૂળમાંથી બદલાવી નાખે છે. આ તોફાન મચાવતી વાર્તા છે. એવા પણ કિસ્સા બનેલા છે કે વિશ્વમાનવ વાંચીને વાંચક બે-બે રાત્રી સુધી સુઈ ના શક્યા હોય. જીતેશ દોંગાની બે નવલકથાઓ 'વિશ્વમાનવ' અને 'નોર્થપોલ' ગુજરાતી સાહિત્યમાં અમર રહેશે. આપના પ્રિયજનને ગીફ્ટ કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક એટલે વિશ્વમાનવ. Azione e avventura
adbl_web_anon_alc_button_suppression_t1
Ancora nessuna recensione