Sita - Mithilani Yoddha copertina

Sita - Mithilani Yoddha

Anteprima
Acquista a 10,09 € e inizia la prova
Dopo 30 giorni (60 per i membri Prime), 9,99 €/mese. Puoi cancellare ogni mese
Dopo esserti registrato per un abbonamento, puoi acquistare questo e tutti gli altri audiolibri nel nostro catalogo esteso, ad un prezzo scontato del 30%
Ottieni accesso illimitato a una raccolta di oltre migliaia di audiolibri e podcast originali.
Nessun impegno. Cancella in qualsiasi momento e conserva tutti i titoli acquistati.

Sita - Mithilani Yoddha

Di: Amish Tripathi, Naina Doshi - translator
Letto da: Saanwari Yagnik
Acquista a 10,09 € e inizia la prova Acquista a 10,09 € e inizia la prova

Dopo 30 giorni, 9,99 €/mese. Cancella quando vuoi.

Dopo 30 giorni, 9,99 €/mese. Cancella quando vuoi.

Acquista ora a 14,55 €

Acquista ora a 14,55 €

Offerte di stagione | 0,99 €/mese per i primi 3 mesi

A seguire 9,99 €/mese – si applicano condizioni. Puoi disdire mensilmente.
આ એ જ વીરાંગના છે જેની આપણને આવશ્યક્તા છે. આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ એ જ દેવીની. તે જ ધર્મનું રક્ષણ કરશે. તે જ આપણું રક્ષણ કરશે. ભારત. ઈસાપૂર્વ 3400 ભારત વિભાજનો, તિરસ્કાર અને ગરીબીથી ખદબદી રહ્યું છે. લોકો પોતાના શાસકોને ધિક્કારે છે. લોકો તેમના ભ્રષ્ટ અને સ્વાર્થી ઉમરાવોને તિરસ્કારે છે. અરાજક્તા ફેલાવા માટે એક તણખો જ ઝરવાની વાર છે. લંકાનો રાક્ષસ રાજા રાવણ વધુને વધુ શક્તિશાળી બનતો જાય છે અને દુદ્રેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જ જાય છે. પવિત્ર ભારતભૂમિના બે શક્તિશાળી કબીલાઓ નક્કી કરે છે કે હવે બહુ થયું. હવે તો એક તારણહાર આવવો જ જોઈએ. તેઓ તેને શોધવાનું શરૂ કરે છે. કોઈ ખેતરમાં એક ત્યજાયેલી બાળકી મળી આવી છે. લોહીતરસ્યા વરુઓના ટોળાથી એક ગીધ તેનું રક્ષણ કરી રહ્યું હતું. જેની બધા અવગણના કરતા હતા એવા મિથિલા નામના શક્તિહીન રાજ્યના શાસક એ બાળકીને દત્તક લે છે. કોઈ એ બાળકીને વધારે મહત્વ આપતું નથી. પરંતુ એ બધા ખોટા છે, કારણ કે એ કોઈ સામાન્ય બાળકી નથી. એ છે સીતા. અમીશની આ મહાગાથામાં એવી દત્તક લેવાયેલી બાળકીના અદભૂત સાહસોનું વર્ણન છે. જે પહેલા વડાં પ્રધાન બને છે અને પછી દેવી બનીને પૂજાય છે. રામ ચંદ્ર શ્રેણીનું આ દ્વિતીય પુસ્તક છે. એ પુસ્તક તમને પ્રારંભની પણ પહેલાની વાર્તાઓમાં ખેંચી જાય છે.©2021 Storyside IN (P)2021 Storyside IN Narrativa storica
adbl_web_anon_alc_button_suppression_t1
Ancora nessuna recensione