Prakash No Padachhayo copertina

Prakash No Padachhayo

Anteprima
Acquista a 8,89 € e inizia la prova
Dopo 30 giorni (60 per i membri Prime), 9,99 €/mese. Puoi cancellare ogni mese
Dopo esserti registrato per un abbonamento, puoi acquistare questo e tutti gli altri audiolibri nel nostro catalogo esteso, ad un prezzo scontato del 30%
Ottieni accesso illimitato a una raccolta di oltre migliaia di audiolibri e podcast originali.
Nessun impegno. Cancella in qualsiasi momento e conserva tutti i titoli acquistati.

Prakash No Padachhayo

Di: Dinkar Joshi
Letto da: Darshan Jariwala
Acquista a 8,89 € e inizia la prova Acquista a 8,89 € e inizia la prova

Dopo 30 giorni, 9,99 €/mese. Cancella quando vuoi.

Dopo 30 giorni, 9,99 €/mese. Cancella quando vuoi.

Acquista ora a 12,82 €

Acquista ora a 12,82 €

Offerte di stagione | 0,99 €/mese per i primi 3 mesi

A seguire 9,99 €/mese – si applicano condizioni. Puoi disdire mensilmente.
દિનકર જોશી ની લખેલી પુસ્તક પ્રકાશ નો પડછાયો નું ઓડિયો રૂપાંતર દર્શન જરીવાલા ની આવાઝ માં ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા સર્વથી અધિક હતી. ‘પ્રકાશનો પડછાયો ’ એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનું અજાણ્યું પાસું પહેલી જ વાર પ્રગટ કરે છે. આ નવલકથા 'સમકાલીન' , 'લોકસત્તા' તથા 'જનસત્તા‘ માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. એ ઉપરાંત એનો હિંદી અનુવાદ મુંબઈના હિંદી દૈનિક ‘જનસત્તા’ તથા લખનૌના હિંદી દૈનિક ‘જાગરણ’ માં ધારાવાહિક થયો હતો. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, તેલુગુ, તમિલ, બાંગલા, ઓરિયા, અંગ્રેજી તથા જર્મન ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. તેમ જ આ પુસ્તક પરથી ગુજરાતી, હિંદી મરાઠી તથા અંગ્રેજીમાં નાટકો ભજવાયા છે. આ કથાનક પર આધારિત અંગ્રેજી તથા હિંદી ફિલ્મ ‘ગાંધી માય ફાધર’ બની છે. Narrativa biografica Narrativa di genere Storico
adbl_web_anon_alc_button_suppression_t1
Ancora nessuna recensione